LIFE STYLE FOR ENVIRONMENT (આ કૃતિ જીલ્લા કક્ષાએ પસંદગી પામી)
15 Mar 2024
SVS-05 દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩ માં CCUS (કાર્બન કેપ્યુર યુઝ એન્ડ સ્ટોરેજ) વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયા બદલ ASHADEEP IIT શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.