જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં " પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન અને પર્યાવરણ જાળવણી " વિષય પર વિભાગ -2 ના મોડેલની રાજ્ય કક્ષા ના વિજ્ઞાન મેળા માટે પસંદગી થઈ. કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રી ને ખુબ ખુબ અભિનંદન .રાજ્ય કક્ષા ના વિજ્ઞાન-ગણિત પ્રદર્શન માટે શુભ કામના ...
SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રથમ વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી......
સહભાગી વિધાર્થીઓ અને શિક્ષકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા
SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના દ્વિતીય વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી......
સહભાગી વિધાર્થીઓ અને શિક્ષકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા
SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ચોથા વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી......
સહભાગી વિધાર્થીઓ અને શિક્ષકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા
SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના પાંચમાં વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી......
સહભાગી વિધાર્થીઓ અને શિક્ષકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા
વર્ષ 2017 માં SVS કક્ષાના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા રજૂ થયેલી ક્રુતિ 3 ઇન વન સિક્યોરિટી સિસ્ટમ શ્રેષ્ઠ ક્રુતિ તરીકે સિલેક્ટ થયા બાદ જિલ્લા કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવી.
વર્ષ -2017 માં SVS કક્ષાના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા રજૂ કરાયેલી કૃતિ
સંસાધન વ્યવસ્થા અને અન્ન સુરક્ષા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી અને જિલ્લા કક્ષાએ સિલેક્ટ થઈ .
વર્ષ -2017 માં SVS કક્ષાના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા રજૂ કરાયેલી કૃતિ
સોલર આદર્શ ગામ દ્રશ્યો સાથે શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી અને જિલ્લા કક્ષાએ સિલેક્ટ થઈ .
વર્ષ -2017 માં SVS કક્ષાના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા રજૂ કરાયેલી કૃતિ
ફાયર સિક્યોરિટી સિસ્ટમ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી અને જિલ્લા કક્ષાએ સિલેક્ટ થઈ .
વર્ષ 2016 માં svs કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા સ્ટેમ સેલ દ્વારા અસાધ્ય રોગો ની સારવાર નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2016 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા RFID અને તેનો ઉપયોગ પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2014 માં svs કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા સ્માર્ટ રેલ્વે સ્ટેશન નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2014 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા એનર્જી જનરેટર નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2015 માં svs કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા ભવિષ્યની સમસ્યા અને તેનું ગાણિતિક મોડેલ નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2015 માં svs કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા બાયો ફ્યુઅલ નું કુદરતી કારખાનું નામનો નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2014 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા મલ્ટી લેવલ ફાર્મિંગ નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2014 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા ઓટો મેટિક ટોલ કલેક્શન સિસ્ટમનો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2012 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા અળસિયાની ખેતી નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .
વર્ષ 2011 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .