વર્ષ-2015 માં શાળાની ક્રુતિ ભવિષ્યની સમસ્યા અને તેનું ગાણિતિક મોડલ ની જિલ્લા કક્ષાએ પસંદગી. .

વર્ષ 2015 માં svs કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા ભવિષ્યની સમસ્યા અને તેનું ગાણિતિક મોડેલ  નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .