" પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન અને પર્યાવરણ જાળવણી "

જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં " પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન અને પર્યાવરણ જાળવણી " વિષય પર વિભાગ -2 ના મોડેલની રાજ્ય કક્ષા ના વિજ્ઞાન મેળા માટે પસંદગી થઈ. કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રી ને ખુબ ખુબ અભિનંદન .રાજ્ય કક્ષા ના વિજ્ઞાન-ગણિત પ્રદર્શન માટે શુભ કામના ...