Managed By "Ashadeep IIT"

AGRICULTRE (SVS-5 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રથમ વિભાગમાં ASHADEEP)

16 Mar, 2024

SVS-05 દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩ માં Recycle Water Farming વિભાગમાં  પ્રથમ ક્રમ પ્રાપ્ત થયા  બદલ ASHADEEP IIT શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Life---Life-Style-For-Environment (આ કૃતિ ઝોન કક્ષાએ પસંદગી પામી)

16 Mar, 2024

તાજેતરમાં જીલ્લા કક્ષા દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩ માં CCUS (કાર્બન કેપ્યુર યુઝ એન્ડ સ્ટોરેજ) વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયા  બદલ ASHADEEP IIT શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

IOT BASED SMART FARMING (આ કૃતિ જીલ્લા કક્ષાએ પસંદગી પામી.

15 Mar, 2024

SVS-06 દ્વારા આયોજીત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩ માં શ્રેષ્ઠ કૃતિ ઇનામ પ્રાપ્ત થયેલ બદલ ASHADEEP INTERNATIONAL SCHOOL શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

ROLLAR BARRIER & ROAD PREVENTION PROJECT (આ કૃતિ જીલ્લા કક્ષાએ પસંદગી પામી.)

15 Mar, 2024

SVS-06 દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩ માં શ્રેષ્ઠ કૃતિ ઇનામ પ્રાપ્ત થયેલ બદલ ASHADEEP IIT શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

LIFE STYLE FOR ENVIRONMENT (આ કૃતિ જીલ્લા કક્ષાએ પસંદગી પામી)

15 Mar, 2024

SVS-05 દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩ માં CCUS (કાર્બન કેપ્યુર યુઝ એન્ડ સ્ટોરેજ) વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયા  બદલ ASHADEEP IIT શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

" પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન અને પર્યાવરણ જાળવણી "

05 Dec, 2019

જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં " પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન અને પર્યાવરણ જાળવણી " વિષય પર વિભાગ -2 ના મોડેલની રાજ્ય કક્ષા ના વિજ્ઞાન મેળા માટે પસંદગી થઈ. કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રી ને ખુબ ખુબ અભિનંદન .રાજ્ય કક્ષા ના વિજ્ઞાન-ગણિત પ્રદર્શન માટે શુભ કામના ...

SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રથમ વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ

06 Sep, 2019

SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રથમ વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી......
સહભાગી વિધાર્થીઓ અને શિક્ષકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના દ્વિતીય વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ

06 Sep, 2019

SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના દ્વિતીય વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી......
સહભાગી વિધાર્થીઓ અને શિક્ષકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ચોથા વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ

06 Sep, 2019

SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ચોથા વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી......
સહભાગી વિધાર્થીઓ અને શિક્ષકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના પાંચમાં વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ

06 Sep, 2019

SVS-6 કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના પાંચમાં વિભાગમાં ASHADEEP IIT ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી......
સહભાગી વિધાર્થીઓ અને શિક્ષકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

વર્ષ - 2017 માં શાળાની ક્રુતિ 3 ઇન વન સિક્યોરિટી સિસ્ટમ જિલ્લા કક્ષાએ પસંદગી પામી .

29 Sep, 2017

વર્ષ 2017 માં SVS કક્ષાના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા રજૂ થયેલી ક્રુતિ 3 ઇન વન સિક્યોરિટી સિસ્ટમ શ્રેષ્ઠ ક્રુતિ તરીકે સિલેક્ટ થયા બાદ જિલ્લા કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવી.

વર્ષ - 2017 માં શાળાની કૃતિ સંશાધન વ્યવસ્થા અને અન્ન સુરક્ષા ની જિલ્લા કક્ષાએ પસંદગી .

29 Sep, 2017

વર્ષ -2017 માં SVS કક્ષાના  વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા રજૂ કરાયેલી કૃતિ 

સંસાધન વ્યવસ્થા અને અન્ન સુરક્ષા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી અને જિલ્લા કક્ષાએ  સિલેક્ટ થઈ . 

વર્ષ - 2017 માં શાળાની ક્રુતિ સોલર આદર્શ ગામ દ્રશ્યો સાથે ની જિલ્લા કક્ષાએ પસંદગી

29 Sep, 2017

વર્ષ -2017 માં SVS કક્ષાના  વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા રજૂ કરાયેલી કૃતિ 

સોલર આદર્શ ગામ દ્રશ્યો સાથે શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી અને જિલ્લા કક્ષાએ  સિલેક્ટ થઈ . 

વર્ષ -2017 માં શાળા દ્વારા ફાયર સિક્યોરિટી સિસ્ટમ ની ક્રુતિ જિલ્લા કક્ષાએ પસંદગી .

29 Sep, 2017

વર્ષ -2017 માં SVS કક્ષાના  વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા રજૂ કરાયેલી કૃતિ 

ફાયર સિક્યોરિટી સિસ્ટમ  શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી અને જિલ્લા કક્ષાએ  સિલેક્ટ થઈ . 

વર્ષ-2016 માં શાળાની ક્રુતિ સ્ટેમ સેલ દ્વારા અસાધ્ય રોગોની સારવાર ની જિલ્લા કક્ષાએ પસંદગી .

17 Sep, 2016

વર્ષ 2016  માં svs  કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા સ્ટેમ સેલ દ્વારા અસાધ્ય રોગો ની સારવાર  નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ - 2016 માં શાળાની ક્રુતિ RFID અને તેનો ઉપયોગ ની જિલ્લા કક્ષાએ પસંદગી

17 Sep, 2016

વર્ષ 2016 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા RFID અને તેનો ઉપયોગ પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ -2016 માં શાળાની ક્રુતિ સ્માર્ટ રેલ્વે સ્ટેશન ની જિલ્લા કક્ષા એ પસંદગી

17 Sep, 2016

વર્ષ 2014 માં svs કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા સ્માર્ટ રેલ્વે સ્ટેશન   નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ - 2016 માં શાળાની ક્રુતિ એનર્જી જનરેટર ની જિલ્લા કક્ષાએ પસંદગી

17 Sep, 2016

વર્ષ 2014 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા એનર્જી જનરેટર   નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ-2015 માં શાળાની ક્રુતિ ભવિષ્યની સમસ્યા અને તેનું ગાણિતિક મોડલ ની જિલ્લા કક્ષાએ પસંદગી. .

22 Sep, 2015

વર્ષ 2015 માં svs કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા ભવિષ્યની સમસ્યા અને તેનું ગાણિતિક મોડેલ  નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ-2015 માં શાળાની ક્રુતિ બાયો ફ્યુઅલ નું કુદરતી કારખાનું ની જિલ્લા કક્ષાએ પસંદગી

22 Sep, 2015

વર્ષ 2015  માં svs કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા બાયો ફ્યુઅલ નું કુદરતી કારખાનું નામનો   નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ - 2014 વિજ્ઞાન મેળા માં શાળાની ક્રુતિ મલ્ટી લેવલ ફાર્મિંગ ની જિલ્લા કક્ષાએ પસંદગી

20 Aug, 2014

વર્ષ 2014 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા મલ્ટી લેવલ ફાર્મિંગ  નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ - 2014 વિજ્ઞાન મેળા માં શાળાની ક્રુતિ ઓટો મેટિક ટોલ કલેક્શન system ની જિલ્લા કક્ષાએ પસંદગી

20 Aug, 2014

વર્ષ 2014 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા ઓટો મેટિક ટોલ કલેક્શન સિસ્ટમનો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ - 2012 વિજ્ઞાન મેળા માં શાળાની ક્રુતિ અળસિયાની ખેતી ટ ની જિલ્લા કક્ષાએ પસંદગી

29 Aug, 2012

વર્ષ 2012 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા અળસિયાની ખેતી  નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી . 

વર્ષ - 2011 વિજ્ઞાન મેળા માં શાળાની ક્રુતિ ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ ની જિલ્લા કક્ષાએ પસંદગી

22 Sep, 2011

વર્ષ 2011 માં svs - 5 કક્ષા ના વિજ્ઞાન મેળા માં શાળા દ્વારા ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ નો પ્રોજેકટ રજૂ કર્યો હતો જેમાં તેમને શ્રેષ્ઠ ક્રુતિ તરીકે એવાર્ડ આપી જિલ્લા કક્ષા એ પ્રોજેકટ ની પસંદગી કરવામાં આવી .